મોરબીના માણેકવાડા ગામમાં રહેતા અને ઈલેક્ટ્રીકનુ કામ કરતા રમજાન તૈયાબ સુમરા નામનો યુવાન ગત તા 20 ના રોજ ગામમાં આવેલ પ્રાથમિક શાળા નજીક આવેલ વીજ પોલમાં થાંભલે ઇલેક્ટ્રીક કામ કરતા હોય દરમ્યાન ઇલેક્ટ્રીકશોર્ટ લાગતા નીચે પડી જતા માથામા ગંભીર ઇજા પહોચતા ગંભીર હાલતમાં યુવકને પ્રથમ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખાતેની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું, બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

