HomeGujaratમોરબી જિલ્લામાં 9 પોલીસ કર્મીઓની આંતરીક બદલી

મોરબી જિલ્લામાં 9 પોલીસ કર્મીઓની આંતરીક બદલી

મોરબી જિલ્લા પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની ફરી એકવાર બદલીનો ઓર્ડર થયો છે.આ વખતે  જિલ્લા પોલીસમાં પોતાના જ  વતનના પોલીસ મથકમાં બદલી માટે અરજી કરનાર પોલીસ કર્મીઓની પદર ખચે બદલી કરવામાં આવી છે .જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ૯ પોલીસ કર્મીઓની જિલ્લામાં આંતરિક બદલી કરી છે. જેમાં મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મનસુખભાઇ ચાવડાની હળવદ પોલીસ મથકમાં ,માળિયાં પોલીસ મથકમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ પ્રવીણભાઈ લાંબાની જિલ્લા ટ્રાફિક શાખામાં,રવિભાઈ મિયાત્રાને મોરબી સિટી માંથી માળિયા પોલીસ મથકમાં, સહદેવસીહ અનિરુદ્ધસિંહ જાડેજાને હેડ ક્વાર્ટર માંથી માળિયા,જગદીશભાઈ વશરામભાઈ ડાભીને જિલ્લા ટ્રાફિક માંથી એ ડિવિઝનમાં, કમલેશ કરશન ખાંભલિયને હેડ ક્વાર્ટર માંથી એસ ઓ જીમાં આશિષ મગનભાઈ ડાંગરને સિટી એ ડિવિજન માંથી હેડ ક્વાર્ટર,ભારતીબેન સોમાભાઈ સરવૈયા ને મહિલા પોલીસ મથકમાંથી ટ્રાફીક શાખામાં જ્યારે મહિપતસિંહ હરિસિંહ સોલંકીને હેડ ક્વાર્ટર થી  હળવદ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW