HomeGujaratમોરબીના ઉચી માંડલ નજીક ફેક્ટરીના લેબર ક્વાર્ટર પરથી કુદી યુવકનો આપઘાત

મોરબીના ઉચી માંડલ નજીક ફેક્ટરીના લેબર ક્વાર્ટર પરથી કુદી યુવકનો આપઘાત

મોરબી તાલુકાના ઉચી માંડલ ગામ નજીક આવેલ આવેલ સીમેરો સિરામિક ફેક્ટરીના ક્વાર્ટરમાં રહેતા સત્યમ અજબ સિંગ યાદવ નામના શ્રમિકે ગઈ કાલે ફેક્ટરીના ક્વાર્ટરના બીજા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો જે બાદ યુવકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આપઘાત મોત અંગે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW