HomeGujaratમારી ગામમાં ખોટી વાતો કેમ કરેં છે કહી મહિલાએ એડવોકેટ સાથે ...

મારી ગામમાં ખોટી વાતો કેમ કરેં છે કહી મહિલાએ એડવોકેટ સાથે ઝપાઝપી કરતા પોલીસ ફરીયાદ

મોરબીના સત્યમ પાન વાડી શેરીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા રજાકમિયાં અબ્બાસ મિયાં બુખારી મુગલ ભુવન પાસે આવેલ બોમ્બ મોબાઇલ શોપ પાસે ઊભા હતા તે દરમિયાન રેશમાબેન ગીરીશભાઈ વિડજા નામની મહિલા આવી પહોંચી હતી અને રઝાક ભાઈ.પાસે જઈ તું મારા વિશે ગામમાં કેમ ખોટી વાત કરેં છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. પીઠ નાં ભાગે નખ ભરાવી ઇજા પહોંચાડી હતી તેમજ જાહેરમાં ઝાપટો મારી ઇજા પહોંચાડી હતી બનાવ અંગે રઝાક ભાઇએ એ ડિવિજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી મહિલાની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW