HomeGujaratમુતકના પરિવારનોને ૧૦ લાખ રૂપિયા અને ઘાયલ પરિવારોને 2 લાખનું વળતર ચુકવવાનો...

મુતકના પરિવારનોને ૧૦ લાખ રૂપિયા અને ઘાયલ પરિવારોને 2 લાખનું વળતર ચુકવવાનો આદેશ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW