HomeGujaratમોરબીના ગાળા ગામના પાટિયા પાસે બોલેરો કારનું ટાયર ફાટતા 9 ને ઈજા,...

મોરબીના ગાળા ગામના પાટિયા પાસે બોલેરો કારનું ટાયર ફાટતા 9 ને ઈજા, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

મોરબી માળિયા હાઇવે જાણે અકસ્માત ઝોન બની ગયો હોઈ તે પ્રકારે રોજબરોજ એક બે અકસ્માત સર્જાય રહ્યા છે આજ રોજ સાંજના અરસામાં મોરબી થી મંડપ સર્વિસનું કામ કરી પરત અંજાર ફરી રહેલ બોલરો કારનું ટાયર ફાટતા બોલેરોમાં સવાર 9 લોકોને સામન્ય ઈજા પોહચી હતી

મળતી માહિતી મુજબ અંજારથી મોરબી મંડપ સર્વિસનું મજૂરી કામ કરવા આવેલા લોકો આજે મંડપ સર્વિસનું કામ પૂર્ણ કરી પરત અંજાર જઈ રહ્યા હતા તે દરમિયાન ગાળા ગામના પાટીયા પાસે બોલેરો કારનું ટાયર ફાટતા બોલેરો સવારમાં નવ લોકોને ઈજા પહોંચી હતી જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 મારફતે તમામ ઇજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે તમામ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી

ઇજાગ્રસ્તો ના નામ


અશ્વિન રંગીન બારીયા

ઈશ્વર બુદ્ધા નાયક ઉ.વ 19

કાળુ નાયક ઉ.વ 20

રાજેશ છત્રક બારીયા ઉ.વ 24

રમેશ ડામાર ઉ.વ 30

વિક્રમ રંગીન બારીયા ઉ.વ 27

દિલીપ ડામાર ઉ.વ 30


જ્યારે અન્ય બે લોકોને પણ વધુ ઇજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW