HomeGujaratમોરબીમાં લોક અદાલતનું આયોજન 8635 કેસમાંથી 2706નો નિકાલ,

મોરબીમાં લોક અદાલતનું આયોજન 8635 કેસમાંથી 2706નો નિકાલ,

દેશની વિવિધ કોર્ટમાં રહેલા પડતર કેસના ઝડપી નિકાલ માટે રાષ્ટ્રીય કાનૂની સેં સતા મંડળ અને રાજ્ય કાનૂની સેવા સતા મંડળની સુચનાથી મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા મોરબી જિલ્લાની અલગ અલગ કોર્ટ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આજે જિલ્લામાં 8635 કેસ લેવામાં આવ્યા હતા જેમાંથી 2706 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો આકે રજુ થયલે કોર્ટમાં પ્રિ લીટીગેશન કેસ,પ્રોહિબિશન કેસ, જમીન – મિલકત ના કેસ, ચેક રીટર્ન ના કેસ, ફેમિલી તકરાર ના કેસ, વાહન અકસ્માત ના કેસ ઉપરાંત સમાધાન થઈ શકે તેવા કેસનો નિકાલ કર્યા હતા અને રૂ. 15,12,12 809 ની કિંમતનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,380SubscribersSubscribe

TRENDING NOW