માળિયા કચ્છ નૅશનલ હાઇવે પર સૂરજબારી બ્રીજ પાસે મંગળવારે વહેલી સવારે એક છોટા હાથી પેસેન્જર વાહન અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા હતા તો 8 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન છોટા હાથી ચાલક અને એક મહિલાને ગંભીર ઈજા થતાં રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા જોકે તેઓની સારવાર કરગત નીવડે તે પહેલાં છોટા હાથી ચાલક અને નાથીબેન દેવરાજ ભાઈ પોકિયાનું મોત થતાં મૃત્યુ આંક 4 થયો હતો

