HomeGujaratમોરબી:ફટાકડા ફોડવા મુદે માતા પુત્ર સાથે 6 શખ્સની માથાકૂટ,બે રાઉન્ડ ફાયરીંગ કરી...

મોરબી:ફટાકડા ફોડવા મુદે માતા પુત્ર સાથે 6 શખ્સની માથાકૂટ,બે રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર

મોરબી શહેર દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતું તેવા સમયે અચાનક માધાપર વિસ્તારમાં મોડી રાત્રે ફટાકડા ફોડવા બાબતે કેટલાક શખ્સોએ માતા પુત્ર સાથે ઝઘડો કયો હતો અને એક શખ્સ દ્વારા 2 રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પ્રસરી ગ્યો હતો.બનાવ ને પગલે મોરબી એ ડીવીઝન એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તુરંત સ્થિતિ પાર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. બનાવમાં 2 વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ બનાવમાં મહિલાના સસરા સંગ્રામસિંહ જોરૂભા જાડેજાએ હેમંત સુખદેવ કોળી રાહુલ સવજી કોળી કિશન પ્રહલાદ કોળી તુલસી હસમુખ કોળી તેમજ અન્ય 2 શખ્સો વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW