HomeGujaratમાળીયાના રોહીશાળામાં રાજ્યમંત્રીની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

માળીયાના રોહીશાળામાં રાજ્યમંત્રીની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં લોકોને તેમના નાના મોટા કામ માટે છેક કચેરી સુધી ધક્કા ન થાય તે માટે સમયાંતરે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે મોરબી શહેરનો કાર્યક્રમ વોર્ડ 11 માં યોજાયો હતો તો માળિયા મિયાણા તાલુકાનો સેવ સેતુ કાર્યક્રમ રોહીશાળા ખાતે યોજાયો હતો અહી રાજ્ય મંત્રી બ્રીજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો રાજ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરી સેવા સેતુ કાર્યક્રમનો પ્રાર્રભ કરાવ્યો હતો અને બાદમાં અરજદારોને સંબોધ્યા હતાસાથે સાથે કાર્યક્રમનું નિરીક્ષણ કરી લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW