HomeGujaratમોરબીના ચાંચાપર ખાતે પાટીદાર સમાજનો 25 મો સમુહ લગ્નોત્સવ યોજાશે

મોરબીના ચાંચાપર ખાતે પાટીદાર સમાજનો 25 મો સમુહ લગ્નોત્સવ યોજાશે

આગામી 5 મી થી લગ્નના ફોર્મ ભરવાની શરૂઆત થશે

મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 25 મો સમૂહ લગ્નોત્સવ (રજત જયંતિ) આગામી તા. 25/01/2023 ને બુધવારના રોજ સવારે મોરબી તાલુકાના ચાંચાપર ગામે યોજાનાર છે ત્યારે લગ્નમાં જોડાવવા માટેના ફોર્મ ભરવા માટે તા. 05/10/2022 થી તા. 20/12/2022 સુધી શ્રીજી હોલની નીચે, માર્કેટિંગ યાર્ડની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે.

ફોર્મ ભરવા માટે ઓરીજીનલ સ્કૂલ લિવિંગ સર્ટી અથવા જન્મતારીખનો દાખલો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા, વર કન્યાના માતા પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજીનલ ડોક્યુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિના ડો. મનુભાઈ કૈલા – 9825405076, મણીભાઈ સરડવા – 9825695708, જયંતિભાઈ પડસુંબિયા – 9825695827, જયંતિભાઈ વિડજા – 9978921318, કમલેશભાઈ કૈલા – 9898656985, મગનભાઈ અધારા – 9825098079, ઈશ્વરભાઈ સબાપરા – 9427222510, જયેશભાઇ રંગપરિયા – 9879215000, જયંતિભાઈ શેરસિયા – 9825283287, સવજીભાઈ સુરાણી – 9879310620, ચંદુભાઇ કુંડારીયા – 9925360244 નો સંપર્ક કરવાનો રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW