HomeGujaratમોરબીમાં વકીલના 22 વર્ષીય પુત્રનું અચાનક બ્રેઈન હેમરેજથી અવસાન, પરિવારમાં શોક

મોરબીમાં વકીલના 22 વર્ષીય પુત્રનું અચાનક બ્રેઈન હેમરેજથી અવસાન, પરિવારમાં શોક

હળવદના વતની અને મોરબીમાં વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા હરેશભાઈ મહેતાના 22 વર્ષીય પુત્ર અભિષેક જે મોરબી મીરર વેબ પોર્ટલ સાથે જોડાયેલા હતો હાલ પરીક્ષા શરૂ થતી હોવાવથી થોડા દિવસ રજા પર હતો દરમિયાન બે દિવસ પહેલા અચાનક માથામાં દુખાવો શરુ થતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનો અભિષેકને હોસ્પિટલ લઇ ગયા ત્યારે ડોકટરે તપાસ કરી અભિષેકને બ્રેઈન હેમરેજ હોવાની જાણ કરતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી જેથી ગંભીર હાલતમાં આ યુવાનને રાજકોટ રીફર કરાયો હતો જોકે અભીષેકની સારવાર કારગત ન નીવડતા તેનું અવસાન થયું હતું. 22 વર્ષના જુવાન જોધ દીકરાનું આ રીતે બ્રેઈન હેમેરેજથી અવસાન થતા પરીવાર પણ શોકમાં ગરકાવ થઇ ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW