HomeGujaratમોરબી:બંધુનગરમાંથી શંકાસ્પદ લાશ મળવાની ઘટનામાં ચોરીની આશંકાએ હત્યા થયાનો ઘટસ્ફોટ

મોરબી:બંધુનગરમાંથી શંકાસ્પદ લાશ મળવાની ઘટનામાં ચોરીની આશંકાએ હત્યા થયાનો ઘટસ્ફોટ

મોરબીના બંધુનગર નજીક આવેલ એપલ સિરામિકની બહાર ગત શનિવારના રોજ અજાણ્યા યુવકની શરીરના અલગ અલગ ભાગમાં ગંભીર ઈજા પહોચાડેલ હાલતમાં લાશ મળી આવી હતી પ્રાથમિક તપાસમાં લાશ શંકાસ્પદ જણાતા પોલીસે મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જેમાં યુવકની મુંઢમાર મારવાથી મોત થયાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં યુવકનું મૃતક યુવકનું નામ મંગલસિંગ લક્ષમણ ભાભર હોવાનું અને એપલ ફેક્ટરીના સિક્યુરીટી ગાર્ડ સાથે મળી 4 લોકોએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું આ ઘટનામાં પોલીસે મૃતકના ભાઈ નાથુભાઈ લક્ષમણભાઈ ભાભરે ફેક્ટરીના સિક્યુરીટી ગાર્ડ શૈલેશ પસવાભાઈ પરમાર વિક્રમ સીતારામ જાટ,રાજેશ મુળજી પટેલ અને પ્રવીણ રણછોડ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW