HomeGujaratવિચિત્ર અકસ્માત, બાદ સાઇડના ડીવાઈડર સાથે અથડાય આડી થઈ ગઈ

વિચિત્ર અકસ્માત, બાદ સાઇડના ડીવાઈડર સાથે અથડાય આડી થઈ ગઈ

રાજકોટની સિટી બસના ચાલકો છાશવારે વિવાદમાં સપડાતા જાય છે. સિટીબસનું સંચાલન રાજયથ પ્રાઇવેટ લીમીટેડ સંભાળી રહી છે. પરંતુ વહીવટ જાણે ઢંગધડા વગરનો હોય અને ડ્રાઈવરો પર કોઇ અંકુશ જ ન હોય તેવી છાપ ઉપરી રહી છે. હજુ પાંચ દિવસ પહેલા મહિલા કોલેજ અંડરબ્રિજમાં સીટી બસના ચાલકે દિવાલ સાથે બસ અથડાવી ટ્રાફિક જામ સર્જી દિધો હતો. આ ઉપરાંત 80 ફ્રૂટ રોડ પર ચાલુ બસે ટાયર નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા જે ઘટના હજુ તાજી છે ત્યાં આજે ફરી એક બનાવે કૃતુહલ સર્જી દીધું છે.

મહિલા કોલેજ અંડરબ્રીજમાં સવારે માંતેલા સાંઢની માફક જાણે સીટી બસના ચાલકના શરીરમાં માઇકલ સુમાકરે પ્રવેશ કરી દીધો હોય તે રીતે બસ ચલાવી બે રેલીંગ વચ્ચે બસ અથડાવી દીધી હતી જેના કારણે કાલાવાડ રોડ તરફથી આવતો ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોને પોતાના વાહન પાછા વાળીને જવાની ફરજ પડી હતી.

અકસ્માત નજરે જોતા મગજ કામ ન કરે તેવી રીતે અકસ્માત થયો હતો જાણે કોઇએ બસ ક્રેઇનથી ઉપાડીને બે રેલીંગની વચ્ચે ફિકસો ફિકસ બસ મુકી દીધી હોય તેમ બસ આડી થઇ ગઇ હતી અકસ્માત કેવી રીતે સર્જાયો તે બાબતે ડ્રાયવર સહિતનાઓએ મૌન સેવી લીધુ હતું. સદ્નશીબે બસમાં કોઇ મુસાફરી નહોતા જેતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW