HomeGujaratમાળિયાના મોટાભેલામાં મહાદેવની મૂર્તિ ખંડિત કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ

માળિયાના મોટાભેલામાં મહાદેવની મૂર્તિ ખંડિત કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ

માળિયાના મોટા ભેલા ગામમાં આવેલ શ્મશાનમાં એક શખ્સે મહાદેવની મૂર્તિ ખંડિત કરી હતી આ અંગે માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી આ ઘટનામાં આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


માળિયા તાલુકાના મોટાભેલા ગામમાં સ્મશાનના બે દિવસ પહેલા કોઈ શખ્સ ભગવાન શિવજીની મૂર્તિ ખંડિત કરી નાખી હતી આ ઘટનામાં ગામમાં રહેતા હસમુખભાઈ રવજીભાઈ શેરશીયાએ માળિયા પોલીસ મથકમાં મોટાભેલા ગામના જ ભરતભાઈ જીવણભાઈ સોમાણી વિરુદ્ધ શિવજીની મૂર્તિ તોડી ધાર્મિક લાગણી દુભાવવા અંગે ફરિયાદ નોધાવી હતી ફરિયાદ બાદ પોલીસે ભરતભાઈની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW