HomeGujaratપાલનપુરના ભક્તે અંબાજી મંદિરમાં આપ્યું 1 કિલો સોનાનું દાન

પાલનપુરના ભક્તે અંબાજી મંદિરમાં આપ્યું 1 કિલો સોનાનું દાન

અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું. જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોનાનો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW