સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે તારીખ 29/8/22 સોમવાર ના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ અલગ – અલગ રમત જેમકે સ્વિમિંગ સ્પર્ધા, ખો-ખો, કબડ્ડી, એથલીટસ્ ગેમ્સમાં ઉત્સાહ ભેર ભાગ લીધો અને હોકી ના જાદુગર એવા મેજર ધ્યાનચંદ ને યાદ કર્યા હતા. રમત ગમત ના અંતે સ્પર્ધા માં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા નંબર મેળવેલ વિધાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા સર્વોપરી સંકુલ ના મેનેજિંગ ડિરેકટર દિલીપભાઈ ગઢીયા દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થી અભ્યાસ ની સાથે સ્પોર્ટ્સ માં પણ આગળ વધે તે માટે પ્રવચન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

