HomeNationalઆવતા મહિને 13 દિવસ બેન્ક રહેશે બંધ, આ રહી યાદી

આવતા મહિને 13 દિવસ બેન્ક રહેશે બંધ, આ રહી યાદી

ડિજિટલ દુનિયામાં ઘણા બધા કામ ઘરે બેઠાં જ થઈ શકે છે. પરંતુ કેટલાક કામ એવા પણ હોય છે કે જેમાં બેન્ક જવાની જરૂર હોય છે. ઘણા લોકો બેન્કની રજાઓથી પોતાના આર્થિક કામનું આયોજન કરતા હોય છે. સપ્ટેમ્બરમાં અલગ અલગ જગ્યાએ બેન્ક 13 દિવસ બંધ રહેશે.

અત્યારે ઓગસ્ટમાં પણ વધેલા દિવસોમાંથી ઘણા દિવસોમાં બેન્ક બંધ રહેવાના છે. જેમ કે, 27 ઓગસ્ટે ચોથો શનિવાર છે અને 28 ઓગસ્ટે રવિવાર છે. પછી 29 તારીખે શ્રીમંત શંકરદેવ તિથી છે. આ દિવસે ગુવાહાટીમાં બેન્કો બંધ રહેશે. 31 ઓગસ્ટે મહિનાનો છેલ્લો દિવસ, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બેન્કો બંધ રહેશે.

બેન્કની રજાની યાદી:

1 સપ્ટેમ્બર, 2022 – ગણેશ ચતુર્થીના દિવસે બેન્કોમાં રજા રહેશે.

4 સપ્ટેમ્બર, 2022 – રવિવારના દિવસે રજા.6 સપ્ટેમ્બર, 2022 – વિશ્વકર્મા પૂજાના દિવસે ઝારખંડમાં બેન્ક બંધ રહેશે.

7-8 સપ્ટેમ્બર, 2022 – ઓણમ હોવાથી તિરુવનંતપુરમ, કોચીમાં બેન્કો બંધ રહેશે.

9 સપ્ટેમ્બર, 2022 – ઇન્દ્રજાતાના દિવસે ગંગટોકમાં બેન્કો બંધ રહેશે

.10 સપ્ટેમ્બર, 2022 – શ્રી નરવના ગુરુ જયંતીના દિવસે તિરુવનંતપુરમ, કોચીમાં બેન્કોમાં રજા રહેશે.

11 સપ્ટેમ્બર, 2022 – રવિવારની રજા.

18 સપ્ટેમ્બર, 2022 – રવિવારની રજા.

21 સપ્ટેમ્બર, 2022 – શ્રી નારાયણા ગુરુ સમાધિ દિવસે તિરુવનંતપુરમ, કોચીમાં બેન્ક બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW