HomeGujaratમોરબી:રફાળેશ્વર નજીક ઇકો કારમાંથી રૂ.9500ની કિમતના દેશીદારૂ પકડાયો,કાર ચાલક ફરાર ?

મોરબી:રફાળેશ્વર નજીક ઇકો કારમાંથી રૂ.9500ની કિમતના દેશીદારૂ પકડાયો,કાર ચાલક ફરાર ?

મોરબીમાં દેશી દારૂની મોટા પાયે હેરાફેરી થાય છે પોલીસ ભલે દારૂ બંધીના દાવા કરતી હોય પણ હકીકતમાં પોલીસની કામગીરી જાણે દારૂબંધીની અમલવારી માટે નહી પણ ટાર્ગેટ પૂરો કરવા j થતી હોય તેમ લાગે છે કારણ કે પોલીસને ચેકિંગ દરમિયાન દારૂ તો મળે છે પણ વેચનાર કેમ મળતા નથી તે એક સવાલ છે. ગઈ કાલે આવી એક ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે

બનાવની મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે પર એક કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને રફાળેશ્વર નજીક એક શંકાસ્પદ રીક્ષાની તપાસ કરતા તેમાંથી રૂ 9500ની કિમતનો 475 લીટર દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાં તલાસી લેતા ચાલક ફરાર થઇ ગયો હતો પોલીસે સ્થળ પરથી રૂ 1.50 લાખની કાર અને દારૂ મળી 1.59 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW