HomeGujaratમોરબી જીલ્લામાં આજે 25 લોકો કોરોના પોઝિટિવ, 13 દર્દી થયા સ્વસ્થ

મોરબી જીલ્લામાં આજે 25 લોકો કોરોના પોઝિટિવ, 13 દર્દી થયા સ્વસ્થ

મોરબી જીલ્લામાં કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને એક્ટિવ કેસનો આંકડો પણ સદીને પાર થઈ ચુક્યો છે. મોરબી જીલ્લામાં કાલે મંગળવારે 03 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે બુધવારે 546 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી વધુ 25 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ 25 લોકોમાં મોરબી શહેરના 03 અને ગ્રામ્ય વિસ્તારના 18 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જયારે ટંકારા ગ્રામ્ય વિસ્તારના 2 અને હળવદ-માળીયાના ગ્રામ્ય વિસ્તારના એક-એક વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તો બીજી તરફ મોરબીના 12 અને ટંકારાના એક દર્દી મળી કુલ 13 દર્દી ડિસ્ચાર્જ થયા છે જેથી એક્ટિવ કેસનો આંક 107 થયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW