HomeGujaratમોરબી :વિડીયો કોલમાં રિવોલ્વર કાર્ટીસ દેખાડી ઉધોગકારને બિસ્નોઈ ગેંગના નામે રૂ...

મોરબી :વિડીયો કોલમાં રિવોલ્વર કાર્ટીસ દેખાડી ઉધોગકારને બિસ્નોઈ ગેંગના નામે રૂ 25 લાખની ખંડણી,

મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા સ્કાય ટચ સિરામિક ફેક્ટરીના સંચાલક અનિલભાઈ કગથરા પર ગત 29 જુલાઈના સાંજે 5 વાગ્યાની આસપાસ મોબાઇલ નંબર +1(425)606-4366 પરથી એક વિડીયો કોલ આવ્યો હતો જેમાં લોરેન્સ બીશ્નોઇગેંગના માણસની ઓળખ આપી મોબાઇલ વોટસએપ માં વોટસએપ ઉપર ઓડીયો, વિડીયો મેસેજ તથા વોટસએપ ઓડીયો કોલ્સ દ્વારા અનીલભાઈ કગથરાને વિડીયો કોલ કરી રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી મૃત્યુનો ભય બતાવી બતાવવા પ્રયાસ કર્યો હતો તેમજ ડરાવી ધમકાવી બળજબરીથી રૂપિયા 25 લાખની ખંડણીની માંગણી કરી એસ.બી.આઇ બેન્ક એકાઉન્ટ,
પેટીએમ, ગુગલ પે.તથા ફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવા અને જો રૂપિયા 25 લાખ નહી આપે તો તથા તેના પરીવાર ના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW