HomeNationalઅદાણી સીએનજીએ કર્યો ભાવ વધારો, જાણો આ નવો ભાવ

અદાણી સીએનજીએ કર્યો ભાવ વધારો, જાણો આ નવો ભાવ

મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય જનતાને પડ્યો છે. CNGના ભાવમાંવધારો થતા સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એક વખત અદાણી CNGના ભાવમાં વધારો થયો છે.

કેટલો વધારો: અદાણી CNG ના ભાવમાં એક રૂપિયા 99 પૈસાનો વધારો થયો છે.અદાણી સીએનજીનો જૂનો ભાવ 93.90 રૂપિયા હતો..અને નવો ભાવ 85.89 રૂપિયા થયો છે. 1 રુપિયા અને 99 પૈસાનો વધારો
જૂનો ભાવ 83.90 હતો અને નવો ભાવ 85.89 થયો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW