HomeGujaratમોરબીના શિક્ષક કિરીટ દેકાવડીયાની રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષીક સંઘના પ્રતિનિધિ તરીકે નિમણુક

મોરબીના શિક્ષક કિરીટ દેકાવડીયાની રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષીક સંઘના પ્રતિનિધિ તરીકે નિમણુક

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે મોરબીના શિક્ષક કિરીટભાઈ દેકાવડીયાની નિમણુક કરવામાં આવી છે. કિરીટભાઈની નિમણુક થતા મોરબીના રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, પાટીદાર ધામ મોરબી,પાટીદાર ડેવલપમેન્ટ, યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી સહિતના જાણીતા લોકો તેમજ જિલ્લાના શિક્ષક પરિવાર દ્વારા શુભેચ્છા આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW