HomeNationalઉદયપુર હત્યાકેસ: આરોપીનું પાકિસ્તાન કનેક્શન, આ નવી સંસ્થા સામે આવી

ઉદયપુર હત્યાકેસ: આરોપીનું પાકિસ્તાન કનેક્શન, આ નવી સંસ્થા સામે આવી

ઉદયપુરમાં દરજીની હત્યા મામલે રાજસ્થાન પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હત્યાના એક આરોપીની ગૌસના તાર પાકિસ્તાન સ્થિત ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે મળી આવ્યા છે.

પોલીસે કર્યો ઘટસ્ફોટ: રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશકએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ઉદયપુરમાં કનૈયાલાલ મર્ડરની ઘાતકી હત્યાની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે હત્યામાં સામેલ ગૌસની લીંક પાકિસ્તાન સાથે મળી છે. આ કેસમાં વધુ 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

કુલ 5 શખ્સો ઝડપાયા: એમએલ લાથેરે જણાવ્યું હતું કે હત્યામાં સામેલ એક આરોપી ગૌસ મોહમ્મદના કરાચી સ્થિત ઈસ્લામિક સંગઠન ‘દાવત-એ-ઈસ્લામી’ સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. તે 2014માં કરાચી ગયો હતો. અત્યાર સુધીમાં અમે હત્યામાં સામેલ બે મુખ્ય આરોપીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW