HomeGujaratSaurashtra Kutchhમાટેલની પ્રાથમિક શાળામાં સફાઈ કરાવવા તંત્રને અપીલ, શિક્ષકનો પણ આભાવ

માટેલની પ્રાથમિક શાળામાં સફાઈ કરાવવા તંત્રને અપીલ, શિક્ષકનો પણ આભાવ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલાં માટેલમાં આવેલી માટેલ પ્રાથમિક શાળા માં ગંદકીના ગંજ ખડકાયા છે. જે મામલે રાષ્ટ્રીય રિપબ્લિક પક્ષના યુવા પ્રમુખ સંજય ચાવડા એ રજૂઆત કરી છે.

ગામની પ્રાથમિક શાળામાં ખૂબ જ ગંદકીના કારણે વિદ્યાર્થીનું આરોગ્ય જોખમાય છે. આ મામલે યોગ્ય કામગીરી કરવામાં આવે અને સ્કૂલની સફાઈ કરવામાં આવે. આ મામલે સરપંચ અને વહીવટી તંત્રને લેખિતમાં જાણ કરી હોવા છતાં કોઈ પગલાં નથી લેવાયા.

આ ઉપરાંત શાળામાં શિક્ષકોનો પણ આભવ છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અને હાજરીને પણ અસર થાય છે. એટલે તાત્કાલિક શિક્ષકો ફડવવામાં આવે અને સ્કૂલની સફાઈ કરવામાં આવે એવી અપીલ સંજયભાઈ ચાવડા એ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW