HomeNationalશિંદેની ભાજપ તરફ નજર, શરદ પવારે કહી આ મોટી આ વાત

શિંદેની ભાજપ તરફ નજર, શરદ પવારે કહી આ મોટી આ વાત

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે MVA એ CM ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે જો એકવાર (શિવસેના) ધારાસભ્ય મુંબઇ પરત આવશે તો સ્થિતિ બદલાઇ જશે.

નામ નહિ લેવું: તેમણે કહ્યું કે બધા જાણે છે, કેવી રીતે શિવસેનાના બાગી ધારાસભ્યોને ગુજરાત અને પછી અસમના ગુવાહાટી લઇ જવામાં આવ્યા. અમે તેમની મદદ કરનારાઓના નામ લેવાની જરૂર નથી. અસમ સરકાર તેમની મદદ કરી રહી છે. મારે આગળ કોઇનું નામ લેવાની જરૂર નથી.

વિધાનસભામાં બહુમતનો નિર્ણય: બહુમતનો નિર્ણય વિધાનસભામાં થશે. તે ધારાસભ્યોને કહ્યું અસમમાં નહી મુંબઇમાં નિર્ણય થશે. તેમણે કહ્યું કે ફ્લોર ટેસ્ટમાં બહુમત ખબર પડી જશે. પવારે સરકારની પ્રશંસા કરતાં એ પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સારું કામ કર્યું છે. પવારે પોતાના નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરી દીધું કે તેમની પાસ બધો આંકડો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW