HomeGujaratમોરબીના નવા બસ સ્ટેન્ડ, નજીક વિસ્તારમાં મેન્ટેનન્સના કારણે બુધવારે વીજ કાપ...

મોરબીના નવા બસ સ્ટેન્ડ, નજીક વિસ્તારમાં મેન્ટેનન્સના કારણે બુધવારે વીજ કાપ ઝીકાશે

મોરબી શહેરની પીજીવીસીએલની પેટા વિભાગ 1 વિસ્તારમાં આવતા ન્યુ બસ સ્ટેશન ફીડરમાં મેન્ટેનસની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણો સર વીજ કાપ મુકવાની જરૂર રહે છે જેથી આ ફીડરમાં આવતા શનાળા રોડ તેમજ આસપાસની સોસાયટી હાઉસિંગ બોર્ડ,ઉમિયાનગર,જીઆઈડીસી,ચિત્રકૂટ, પંચવટી,સારસ્વત ક્રિષ્ના સોસાયટી સુપર માર્કેટ,વૃંદાવન પાર્ક,વિઠ્ઠલનગર યદુનંદન ૧થી ૩ વિસ્તારમાં તા 8 ને બુધવારના રોજ સવારે 7 બપોરે 3 વાગ્યા સુધી વીજ કાપ રહશે. પીજીવીસીએલ દ્વારા આ ફીડરમાં આવતા ગ્રાહકોને વીજકાપને ધ્યાને લઇ જરૂરી કામગીરી મંગળવારે પૂર્ણ કરી લેવા તેમજ મોબાઈલ કે અને બેટરીવાળા સાધન ચાર્જ કરી લેવા અપીલ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW