HomeGujaratવાંકાનેર :લિંબુડામાં દોઢ વર્ષના બાળકને સાપે ડંખ મારતા મોત

વાંકાનેર :લિંબુડામાં દોઢ વર્ષના બાળકને સાપે ડંખ મારતા મોત

વાંકાનેર તાલુકાના લીમ્બુડા ગામમાં આવેલ વાડીમાં રહી ખેત મજુરી કરતા પરપ્રાંતીય પરિવારના દોઢ વર્ષના બાળકને સોપે ડંખ મારતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે હુશેનભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા અમિતભાઇના દોઢ વર્ષના પુત્ર ચંદનભાઇ અમીતભાઇ સોરને પગે સાપ કરડતા સારવાર માટે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW