HomeGujaratમોરબી : L.E કોલેજ ડીપ્લોમા નાં I.T.વિભાગમાં પ્રોજેક્ટ એક્ઝીબીશનનું આયોજન.

મોરબી : L.E કોલેજ ડીપ્લોમા નાં I.T.વિભાગમાં પ્રોજેક્ટ એક્ઝીબીશનનું આયોજન.

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ડીપ્લોમાં ફિલ્ડના આઈ.ટી.વિભાગમાં વિદ્યાર્થીઓ ધ્વારા ભારતનું બંધારણ, બેઝીક ઇલેક્ટ્રોનિકસ તથા પર્યાવરણ સંરક્ષણ વિષયોનાં વિવિધ પોસ્ટર તેમજ મોડલ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

આ આયોજનમાં આઈ.ટી.વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ પોસ્ટર અને મોડલ બનાવેલ હતા જેનું ઉદ્ઘાટન સંસ્થાના વડા ડી. બી. વાગડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક્ઝીબીશનમાં વિવિધ ખાતાના વડાઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.તથા નિર્ણાયકો ધ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.પ્રોજેક્ટ એક્ઝીબીશન માં  વિજેતા થનાર તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થાએ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને લગતી  પ્રોજેક્ટ એક્ઝીબીશન જેવા કાર્યક્રમ કરેલ અને તેને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓને આઈ.ટી વિભાગના દરેક અધિકારીઓ ધ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW