HomeGujaratમોરબી: ઇન્સ્ટામાં મિત્ર બનાવી ત્રિપુટીએ સગીરાને પ્રેમમાં ફસાવી, દુસ્કર્મ આચરી બદનામ...

મોરબી: ઇન્સ્ટામાં મિત્ર બનાવી ત્રિપુટીએ સગીરાને પ્રેમમાં ફસાવી, દુસ્કર્મ આચરી બદનામ કરવાની ધમકી બ્લેક મેઈલ કરી

મોરબી શહેરની એક પરિવારની સગીર વયની દીકરીને થોડા મહિના પહેલા એક શખ્સે ફેક આઇડી બનાવી ઇન્સ્ટ્રાગ્રામમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. આથી સગીરાએ એ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી જે બાદ આ શખ્સે પોતાના અન્ય બે મિત્રો સાથે પણ દોસ્તી કરાવી હતી. ધીરે ધીરે ત્રિપુટીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવ પોતાની ઓળખાણ છુપાવી વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને ત્રિપુટીએ સગીરાને બ્લેકમેઇલ કરી પ્રતાડીત કરી હતી કે, આ ત્રણ શખ્સો એ રિતે દબાણ કરીને કહેતા એ સગીરાને કરવું પડતું હતું. આ રીતે ત્રણેય શખ્સોએ સગીરાનું યૌન શોષણ કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નાણાં પણ પડાવી લીધા હતા. શરૂઆતમાં સમાજમાં બદનામીના બીકે તાબે થતી સગીરાએ થોડા થોડા રૂપિયા આપી દીધા હતા જોકે આ લોકોનો ત્રાસ વધી જતા અંતે આ ત્રણ શખ્સોની હેવાનીયત સામે હિંમત કરી પરિવારને જાણ કરી હતી જે બાદ મામલો પોલીસમાં પહોંચ્યો હતો પોલીસે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવનાર ત્રણેય શખ્સ વિરુદ્ધ આ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી હાલ આ આરોપીઓ પોલીસના હાથ વેતમાં હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW