HomeGujaratમોરબીમા વેપારીનું ફેક આઇડી બનાવી તેની પત્નીનો ફોટા મુકી બદનામ કર્યા,અજાણ્યાં...

મોરબીમા વેપારીનું ફેક આઇડી બનાવી તેની પત્નીનો ફોટા મુકી બદનામ કર્યા,અજાણ્યાં શખ્સ વિરુદ્ધ પોલીસ ફરીયાદ

મોરબીના એક વેપારી અને તેની પત્નીને બદનામ કરવાના ઇરાદે એક અજાણ્યાં શખ્સે ઇન્સ્ટા ગ્રામમાં ફેક આઇડી બનાવી તેમાં વેપારીની પત્નીનો ફોટો લગાવ્યો હતો.સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો હતો જેમાં કોર્લ ગર્લ ઇન મોરબી લખી કોન્ટેક્ટ તરીકે મોબાઈલ નમ્બર લખ્યો હતો તેમજ વિડિયો કોલ પણ કરીને ચકાસણી કરી શક્શે તેઓ વેપારીને જાણકારી ન હતી જોકે અજાણ્યા નમ્બર પર એક વેપારીને મેસેજમાં hi કરીને મોકલ્યો હતો.જે બાદ તેમને સામે મેસેજ પૂછીને તપાસ કરતા તેમનું ખોટુ એકાઉન્ટ બન્યા હોવાનું અને તેમના પત્નીના ફોટો મૂકી બદનામ કર્યા હોવાનું સામે આવ્યું હતું જે બાદ તેઓએ આ અંગે જિલ્લા પોલીસ વડા ને લેખિત રજુઆત કરી અજાણ્યા શખ્સ વીરુદ્ધ ફરિયાદ નોંધવા લેખિત અરજી કરી હતી અને આવું કૃત્ય કરનાર સામે કડક એકશન લેવા માંગણી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW