HomeGujaratમોરબીમાં સામું જોવા મુદે યુવકને પાડોશીએ મારમારતા કર્યું અગ્નિસ્નાન

મોરબીમાં સામું જોવા મુદે યુવકને પાડોશીએ મારમારતા કર્યું અગ્નિસ્નાન

મોરબીના મહેન્દ્રનગર ગામમાં ઉગમણા ઝાપા પાસે રહેતા સંજયભાઈ લાલજીભાઈ માનેવાડીયા નામના યુવાનને રાજાભાઈ રાયમલભાઈ કોળી સાથે સામું જોવા મુદે ઝઘડો થયો હતો જે બાદ સંજયને રાજાભાઇએ ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદ યુવકને ડર લાગતા ઘરમાં પોતાના પર કેરોસીન છાંટી આગ લગાવી લીધી હતી ઘટના બાદ યુવકને ગંભીર હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે સંજયભાઈની ફરિયાદ નોધી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW