HomeGujaratમોરબીમાં 50 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિક બેગ વેચતા 6 વેપારી ઝડપાયા,70 કિલો...

મોરબીમાં 50 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિક બેગ વેચતા 6 વેપારી ઝડપાયા,70 કિલો પ્લાસ્ટિક જપ્ત

રાજ્ય ભરમાં પ્લાસ્ટિક બેગના વધી રહેલા પ્રદુષણને ધ્યાને લઈ અલગ અલગ નગરપાલિકા વિસ્તારમાં 50 માઈક્રોનથી નાની સાઈઝના પ્લાસ્ટિક બેગના વેચાણ કે વિતરણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે મોરબી પાલિકા દ્વારા પણ આ પ્રકારના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને જો કોઈ વેપારી આ ઝ્બ્લાનું વેચાણ કરે તો તેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબી પાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચકાસણી હાથ ધરી હતી અને કુલ ચામુંડા પ્લાસ્ટિક,રોયલ સેલ્સ,ભવાની પ્લાસ્ટિક,પરેશ પ્લાસ્ટિક અનીતા પ્લાસ્ટિક તેમજ સોહમ પ્લાસ્ટિક નામની દુકાનમાથી 70 કિલો પ્રતિબંધિત 50 માઈક્રોનથી નાની સાઈઝની બેગ નો જથ્થો પકડી પાડ્યો હતો.પાલિકાની ટીમે આ પ્લાસ્ટિક બેગ જપ્ત કરી અને તેમની પાસેથી રૂ 3000નો દંડ વસૂલ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW