HomeGujaratમોરબી સિવિલના તબીબોએ પોલોનીડલ સીન્સથી પીડિત દર્દીને ઓપરેશનથી પીડામુક્ત કરી

મોરબી સિવિલના તબીબોએ પોલોનીડલ સીન્સથી પીડિત દર્દીને ઓપરેશનથી પીડામુક્ત કરી

મોરબીની સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન અને તેની ટીમે ૨ વર્ષથી દર્દથી પીડાતા દર્દીની સફળ પ્લાસ્ટિક સર્જરી કરી હતી ખાનગી હોસ્પિટલમાં જે સર્જરી માટે મસમોટી રકમ ખર્ચવી પડે છે તે સર્જરી ડોક્ટરોની ટીમે સિવિલમાં કરી દર્દીને રાહત આપી હતી
 મોરબીની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષથી પીલોનીડલ સીન્સ નામની બીમારીથી પીડિત દર્દી દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી સિવિલના જનરલ સર્જન ડો. વિમલ દેત્રોજા, તેમની ટીમના ડો. મિતેશ માકડીયા, નિશાબેન દવે, યશ ત્રિવેદી, કિરણ ચૌહાણ, રાહુલ નાયકા, પ્રિયંકા ઇન્દરીયા સહિતની ટીમે દર્દીની limbergflap repair નામની પ્લાસ્ટિક સર્જરી કરી દર્દ નિવારણ કર્યું હતું તેમજ દર્દીના સ્તનમાં ૨૫x ૨૫ સેમીની ફીલોઈડ ટ્યુમર નામની ગ્રંથ ની સફળતાપૂર્વક સર્જરી કરી હતી સિવિલ હોસ્પીટલમાં જ દર્દીની મહત્વની સર્જરી થતા દર્દીને ખાનગી હોસ્પિટલના મોટા ખર્ચમાંથી રાહત મળી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW