HomeGujaratમોરબી બ્રહ્મસમાજ સમાજના સ્પર્ધકો માટે નિશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરુ થશે

મોરબી બ્રહ્મસમાજ સમાજના સ્પર્ધકો માટે નિશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરુ થશે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા ધોરણ 12 પાસ બ્રહ્મસમાજના વિધાર્થીઓ માટે સરકારી ભરતીઑ જેવી કે જીપીએસસી ક્લાસ 1/2 , ક્લાસ 3 જેવી કે તલાટી /ક્લાર્ક /પોસ્ટ /પોલીસ જેવી તમામ પરીક્ષાઓ નું સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે તદન નિશુલ્ક વર્ગ શરૂ કરવાનું આયોજન કર્યું છે જેમાં સારામાં સારું માર્ગદર્શન મળી રહે તે માટે સ્પીપા તેમજ રાજકોટ ગાંધીનગરની અનુભવી ફેકલ્ટી તેમજ સચોટ પરિક્ષાલક્ષી મટિરિયલ, 200 થી વધુ વનલાઇનર વિડિયો તેમજ એકસ્ટ્રા મેથ્સ તેમજ રિજનિંગ ની બુક્સ ફ્રી આપવામાં આવશે તેમજ રેગ્યુલર ટેસ્ટ અને કરંટ અફેર પણ મળશે.બ્રહ્મસમાજના આગેવાનો દ્રારા મોરબીમાં રહેતા ધોરણ 12 પાસ વિધાર્થીઓને આ લાભ લેવા અપીલ કરી છે. જે વિધાર્થીઓ આ લાભ લેવા માગાતા છાત્રોએ પોતાનું નામ નોધાવવા સચિન વ્યાસ(સયોજક)9727464164 અમુલભાઈ જોશી મહામંત્રી, સમસ્ત બ્રહ્મસમાજ 9227100011 કેયૂરભાઈ પંડ્યા ( મહામંત્રી, સમસ્ત બ્રહ્મસમાજ ) 9429484440 બ્રહમ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લનો સંપર્ક કરવા જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW