HomeGujaratમોરબીના રફાળેશ્વર નજીક ડમ્પિંગ સાઈટમાં મોડી રાત્રે આગ ભભૂકી

મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પિંગ સાઈટમાં મોડી રાત્રે આગ ભભૂકી

મોરબીના રફાળેશ્વર મંદિર જવાના જુના રસ્તે આવેલ મોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાં ગુરુવારે મોડી રાતે ૩ વાગ્યાની કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગનું કારણ સામે આવ્યું ન હતું. તો રાત્રીનો સમયમાં આગજનીથી નુકશાનથી આસપાસ મોટા પાયે ધુમાડો ઉઠ્યો હતોં અને આસપાસના વિસ્તારમાં પ્રસરતા સ્થાનિકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો.

આગની ઘટનાનો વિડીયો જુઓ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW