HomeGujaratરસોઈ બનાવવા મુદે ઠપકો આપતા સગીરાએ ઝેરી દવા પી લેતા મોત

રસોઈ બનાવવા મુદે ઠપકો આપતા સગીરાએ ઝેરી દવા પી લેતા મોત

માળિયા તાલુકાના અરુણભાઈ પટેલની વાડીમાં મજુરી કામ કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની રવિન્દ્રભાઈ મંગાભાઈ રાઠવાની પુત્રી સીતાબેનને તેના ફૈબાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપ્યો હતો.જેથી લાગી આવતા તેને વાડીની ઓરડીમાં ઝેરી દવા પી લેતા મોરબી સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે માળિયા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW