HomeGujaratમોરબી માળિયા હાઈવે પર ટ્રકે ચાલીને જતા યુવકને હડફેટે લેતા મોત

મોરબી માળિયા હાઈવે પર ટ્રકે ચાલીને જતા યુવકને હડફેટે લેતા મોત

મોરબી માળિયા હાઈવે પર દાદાશ્રી નગર પાસે લખુભાઈ જીવાભાઈ કાનગડને એક અજાણ્યા ટ્રકના ચાલકે ઠોકર મારી નીકળી ગયો હતો. ઘટનામાં લખુભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મોત થયાનું જાહેર કર્યું હતું .જે બાદ મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ પબાભાઈ કાનગડે તાલુકા પોલીસ મથકે અજાણ્યાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW