HomeGujaratહળવદની દીકરીને સાસરિયાએ નોનવેજ અને દારૂના વાસણ સાફ કરવાનું દબાણ કરી ત્રાસ...

હળવદની દીકરીને સાસરિયાએ નોનવેજ અને દારૂના વાસણ સાફ કરવાનું દબાણ કરી ત્રાસ ગુજાર્યો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકરમાં રહેતી નેહાબેન સુરેશભાઈ દૂધરેજિયાના લગ્ન અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા સાગર નરેન્દ્રભાઈ કાપડી સાથે થયા હતા.લગ્નના ૬ મહિના સુધી બરાબર ચાલ્યા બાદ પતિ સાગરે દારુ એન નોનવેજની પાર્ટી સહન કરવી પડશે તેમજ વાસણ પણ ધોવા પડશે તેમ કહી ત્રાસ ગુજારતાં હતા તો સસરા નરેન્દ્રભાઈ કાપડી,સાસુ મીનાબેન,નણદ કાજલબેન,વિધિબેન સહિતનાઓ ઘરકામ બાબતે ત્રાસ આપ્યા હોવાની નેહાબેને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW