HomeGujaratમોરબીના આંગડીયા પેઢીમાં છેતરપીંડી પ્રકરણમાં ફરાર આરોપી ઝડપાયો

મોરબીના આંગડીયા પેઢીમાં છેતરપીંડી પ્રકરણમાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી શહેરમાં ધરતી ટાવર પાસે આવેલ રમેશ કૂમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડિયાના માલિક મગનભાઈ ઉકાજીએ આંગડીયા પેઢીમાં કામ કામ કરતા એક જીતેન્દ્ર્રકુમાર કનૈયાલાલ પ્રજાપતિ નામનો કર્મચારી રૂ 43.20 લાખ જેટલી રકમની ઉચાપત કરી હોવાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ પ્રકરણમાં પોલીસ આરોપીની શોધ્ખોળ કરી રહી હતી તે દરમિયાન આરોપી સરદારરોડ ધરતી ટાવર પાસે હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડીવીઝન પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ અટકાયતી પગલા હાથ ધરી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW