HomeGujaratSaurashtra Kutchhમોરબીમાં તસ્કરો મકાનના તાળા તોડી તસ્કરો 43,300નો મુદામાલની ચોરી

મોરબીમાં તસ્કરો મકાનના તાળા તોડી તસ્કરો 43,300નો મુદામાલની ચોરી

મોરબીના વાવડી રોડ પર આવેલ ભગવતી પાર્કમાં રહેતા કૃણાલભાઇ કિશોરભાઇ રાવલ નામના યુવાનના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના મેઇન દરવાજાનુ તાળુ તોડી મકાન મા પ્રવેશ કરી રૂમની અંદર રહેલ લોખંડની તીજોરીનો લોક તોડી તીજોરીના અંદરના નાના ખાના લોક તોડી ખાના મા રખેલ રોકડ રૂ.20,000 તથા કાનની બુટી સોનાની જોડી એક આશરે આઠેક ગ્રામ કિ.રૂ.10,000 તથા કાનની શેર જોડી એક આશરે આઠેક ગ્રામ કિ.રૂ.8000 તથા નાક ના દાણા સોના ચાર નંગ કિ.રૂ.1000 ના તથા એક નાના છોકરાનો સોનાનુ ઓમ કિ.રૂ.આશરે 400 તથા ચાદી ની કડલી જોડી કિ.રૂ.500 તથા ચાદીના સાકળા જોડી બે કિ.રૂ.1000 તથા એન્ડ્રોઇડ ફોન સીમ કાર્ડ વગર નો કિ.રૂ.2000 તથા એક સાદો સેમંસગ કંપની નો મોબાઇલ કિ.રૂ.500 નો જોવામા આવેલ નહી જે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઇલ નંગ બે મળી કુલ કિ.રૂ. 43,400 નો ચીજ વસ્તુ ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ચોરી અંગે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW