HomeGujaratમોરબીમાં 2017થી ગેરહાજર રહેનાર પોલીસ કર્મી સામે ગુન્હો દાખલ કરાયો

મોરબીમાં 2017થી ગેરહાજર રહેનાર પોલીસ કર્મી સામે ગુન્હો દાખલ કરાયો

મોરબી જિલ્લા પોલીસના હેડકવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ તખતસંગ ગઢવી નામનો પોલીસ જવાન ડીસેમ્બર 2017થી નોકરી પર ઉપરી અધિકારીને લેખિત કે મૌખિક જાણ કર્યા વિના કે મંજુરી વિના રજા પર ઉતરી ગયો હતો જે તે વખતે અધિકારી દ્વારા નોટીસ આપી ફરજ પર હાજર થવા જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો કે ફરજ પર હાજર થયા ન હતા જેથી બી ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એમ પી સોનારા તપાસ ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW