HomeGujaratમોરબીમાં વધુ 206 દર્દી કોરોના પોઝીટીવ, એક્ટીવ કેસ 1173

મોરબીમાં વધુ 206 દર્દી કોરોના પોઝીટીવ, એક્ટીવ કેસ 1173

મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસમાં ચિંતાનું કારણ બન્યા છે. જિલ્લામાં ગુરુવારે કુલ 206 કેસ નવા આવ્યા છે. આ 206માં માત્ર મોરબી શહેરમાં 97, ગ્રામ્યમાં 59 કેસ આવ્યા હતા. વાંકાનેર શહેરમાં 4 ગ્રામ્યમાં 9 કેસ,હળવદ ગ્રામ્યમાં 12 કેસ,ટંકારામાં 18 કેસ,માળિયામાં 7 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં બુધવારના રોજ એક્ટિવ કેસનો આકડો 1173 પર પહોંચી ચુક્યો છે.બીજી તરફ મોરબી જિલ્લામાં 80 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. મોરબી શહેરમાં 67 ,વાંકાનેર હળવદમાં 3 -3 અને ટંકારામાં 7 દર્દી સ્વસ્થ થયા હતા. મોરબી જિલ્લામાં કોરોનાની આજ દિન સુધીની સ્થિતિ જોઈએ તો 4,64,358 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાથી 8165 દર્દી પોઝિટિવ આવ્યા હતા જેમાથી 6651 દર્દી સ્વસ્થ થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW