હળવદ તાલુકાના સીડીપીઓ મમતાબેન અને મોરબી જિલ્લા કો ઓર્ડીનેટર અગીરિયા હિત રક્ષક મંચના મારુતિસિંહ બારૈયા તેમજ ટિકર ગામના આંગણવાડી વર્કર્સ,તેડાગર બહેનો દ્વારા રણ વિસ્તારમાં અગરિયાઓના બાળકો કિશોરો,ધાત્રી બહેનો,સગર્ભા બહેનો,સુખડી તેમજ ટીએચઆરનું વિતરણ કર્યું હતું. આ આ કાર્યક્રમમાં કુલ0થી 3 વર્ષના 60 બાળકો,40 કિશોરીઓ,20 ધાત્રી બહેન,10 સગર્ભા બહેન સહિત 130 લાભાર્થી ઓને વિતરણ કરવામાં આવ્યું હતું

