HomeNationalInter Nationalવિશ્વમાં ઓમિક્રોન સંકટ વચ્ચે નવાવર્ષ 2022નું સ્વાગત, વિવિધ દેશોની સરકારોએ કરી આ...

વિશ્વમાં ઓમિક્રોન સંકટ વચ્ચે નવાવર્ષ 2022નું સ્વાગત, વિવિધ દેશોની સરકારોએ કરી આ અપીલ

વિશ્વમાં ઓમિક્રોનની દહેશત ફેલાઈ રહી છે. મોટાભાગના દેશોમાં કોરાનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના મોટી સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે ઓમિક્રોનના સંકટ વચ્ચે નવાવર્ષને ઉજવવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોકોએ આતીશબાજી કરીને નવા વર્ષ 2022નું સ્વાગત કર્યું છે.

ઓસ્ટ્રેલિયામાં સિડનીના ઓપેરા હાઉસ અને સિડની હાર્બર બ્રિજ ઉપર લોકોએ આતીશબાજી કરી હતી. તો બ્રિજ ઉપર લોકોએ આતીશબાજી કરીને નવા વર્ષને વધાવ્યું હતું. આ ઉપરાંત ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં લોકોએ આતીશબાજી કરી હતી. તો વિવિધ દેશોની સરકારોએ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને નવવર્ષની ઉજવણી કરવા માટે અપીલ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW