HomeGujaratસુષ્મિતા શેને બ્રેકઅપ વિશે કરી આ વાત, શા માટે કહ્યું જિંદગી બરબાર...

સુષ્મિતા શેને બ્રેકઅપ વિશે કરી આ વાત, શા માટે કહ્યું જિંદગી બરબાર કરી નાંખી

બોલિવૂડ બ્યુટી સુષ્મિતા સેન જ્યારથી રોહમન શોલની સાથે પોતાનું બ્રેકઅપ થયાની જાહેરાત કરી છે ત્યારેથી તેના ચાહકો આ સંબંધ તુટવાનું કારણ જાણવા માટે ઉત્સુક બન્યાં છે. હવે પહેલી વખત અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં રોહમન શોલની સાથે પોતાના બ્રેકઅપનો ખુલાસો કરાયો છે જેમાં અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે ક્લોઝર એક મોટી વસ્તુ છે.

સુષ્મિતા સેને જણાવ્યું છે કે, મારા માટે વસ્તુઓને સમાપ્ત કરવી એ મોટી વાત છે. જ્યારે તમે એક પબ્લીક ફિગર હોવ ત્યારે તમારી સાથે જોડાયેલા વ્યક્તિ પણ લોકોની નજરમાં હોય છે. તે તેની અને તમારી જિંદગી માટે યોગ્ય નથી. તમે એકબીજાના ફિલીંગ સાથે જોડાયેલા રહો તેના પછી તમે એવું વિચારો કે આ રિલેશનશિપ છે. ક્લોઝર બંને માટે મહત્વપૂર્ણ છે. જેથી તે પોતાના જીવનમાં આગળ વધી શકે. મિત્રતા કાયમ માટે ટકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW