HomeGujaratમોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-2 વિભાગ દ્વારા વીજ લાઇનના જરૂરી મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી બુધવાર, તા. 9 સપ્ટેમ્બર 2026ના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. મેઇન્ટેનન્સ કામગીરીને પગલે સવારે 7:30 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

આ કામગીરી હેઠળ ડાયનેમિક ફીડરને જોડાયેલા લક્ષ્મી સોસાયટી, ડાયનેમિક અબ્રેસીવ, શ્યામ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, અંબિકા એન્જી, હોમ ડેકોર, મારુતિ એન્ટરપ્રાઇઝ, આનંદ કેમિકલ, પૂજા કેમિકલ, શુભ ગ્લાસ સહિતના વિસ્તારો તેમજ આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો  બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW