HomeGujaratમોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇમરાન રાયબભાઈ જેડા, મૂળ નવાગામ (તા. માળિયા મિયાણા)નો રહેવાસી, હાલ મોરબીમાં ધકાવાળી મેલડી માતાજીના મંદિર પાસે જાહેર રોડ પર હાજર હોવાનું જાણવા મળ્યું હતું. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW