HomeGujaratમોરબીમાં આવતીકાલે વીજકાપ: ત્રાજપર ફીડર હેઠળના વિસ્તારોમાં 7 કલાક વીજપુરવઠો બંધ રહેશે

મોરબીમાં આવતીકાલે વીજકાપ: ત્રાજપર ફીડર હેઠળના વિસ્તારોમાં 7 કલાક વીજપુરવઠો બંધ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ તારીખ 02/06/2026, મંગળવારના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

જેમાં ત્રાજપર ફીડર:- તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, આનંદ નગર, મધુરમ, મયુર સોસાયટી વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો વીજકાપ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW