HomeGujaratમોરબી જિલ્લા પંચાયત માટે ભાજપ ના ઉમેદવારો નું લિસ્ટ જાહેર, સરોજબેન સિવાય...

મોરબી જિલ્લા પંચાયત માટે ભાજપ ના ઉમેદવારો નું લિસ્ટ જાહેર, સરોજબેન સિવાય તમામ 23 નામ નવા

પ્રદેશ ભાજપ દ્વારા મોડી રાત્રે જિલ્લા  પંચાયતની 24 બેઠકો માટેની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં . ધુવા બેઠક પરથી હાલના સદસ્ય સરોજબેન ડાંગરોચા સિવાયના તમામ 23 ઉમેદવારો ના નામ કપાયા છે

વિવિધ બેઠકો પરથી ઉમેદવારોના નામ જોઈએ તો

આમરણ બેઠક પરથી

રીંકલબેન વિરલભાઇ અઘેરા

બગથડા બેઠક પરથી

યશવંત મગનભાઈ વડાવિયા

ચંદ્રપુર બેઠક પરથી

ઝાકીર હુસેન જલાલ શેરસીયા

ચરાડવા બેઠક પરથી

માવજીભાઈ કચરા ભાઈ માંકાસણા

ધૂ વા બેઠક પરથી

સરોજબેન વાઘજીભાઇ ડાંગરોચા

ઘનશ્યામપુર

ભગવતીબેન ગિરીશભાઈ લકુમ

ઘુટુ બેઠક

રંજનબેન ગૌતમભાઈ હડીયલ

જાંબુડીયા

જયાબેન જીતેન્દ્રકુમાર ગોહિલ

જેતપર

અશ્વિન ચંદુલાલ ડાંગર

ખાખરેચી

સંદીપ ગોરધનભાઈ કુંવરિયા

ખાનપર

વિપુલ કરસનભાઈ ગલચર

કોઠી

નેહાબેન અશ્વિનભાઈ મેઘાણી

લજાઈ

રમણીકભાઈ અરજણભાઈ મકવાણા

લુણસર

હંસાબેન મનીષભાઈ રોજાસરા

મહિકા

જીજ્ઞાશાબેન રાજેશકુમાર મેર

માંથક

કાજલબેન ભરત ભાઈ વીઠલા પરા

મોટા દહિસરા

મનીષ કુમાર અનિલભાઈ કાંજિયા

નેકનામ

ગીતાબેન શક્તિવન ભાઈ ભોરણિયા

ઓટડા

જાગૃતિબેન દિનેશભાઈ વાઘડિયા

પંચાસિયા

હેમીબેન રતિલાલ અણયારીયા

સાપકડા

દક્ષાબેન ભરતભાઈ ગણેશિયા

સરવડ

દક્ષાબેન ચંદુભાઈ લાવડીયા

ટીકર

ધર્મેન્દ્ર જસમત ભાઈ એરવાડિયા

તિથવા

મુકેશ ઈબ્રાહીમભાઇ માથકિયા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW